બર્થ-ડે / જાણો, ગરબા ક્વિન ફાલ્ગુની પાઠક એક શો માટે કેટલી ફી લે છે?

singer Falguni Pathak Birthday Special Know About Her Career And Fees

ફાલ્ગુની પાઠક બોલિવૂડનું એક જાણીતું નામ છે જોકે, બોલિવૂડમાં ઓળખ બનાવ્યા બાદ તે અચાનક ગુમનામ થઈ ગઈ હતી. હવે કદાચ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો તેને ભૂલી ગયા હશે. બોયકટ લુક રાખનાપી આ સિંગર હવે માત્ર નવરાત્રિમાં જ ગીતો ગાય છે. આજે એટલે કે 12 માર્ચે ફાલ્ગુની પાઠકનો જન્મદિવસ છે. જેથી આ આવસર પર અમે ફાલ્ગુની વિશેની કેટલી ન જાણેલી વાતો જણાવીશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ