બોલિવૂડ / સિંગર અરિજીત સિંહે મુંબઈમાં એક ઝાટકે 4 ફ્લેટ ખરીદી લીધા, કિંમત જાણીને હોશ ઉડી જશે

singer arijit singh buys 4 flats worth crores in mumbai

બોલિવૂડના સૌથી સફળ અને પ્રતિભાશાળી સિંગર્સની લિસ્ટમાં સામેલ અરિજીત સિંહ ભલે કેમેરાથી દૂર રહેતો હોય પરંતુ તેનો મધુર અવાજ લોકોના દિલ પર જાદુ કરી દે છે. એકથી એક હિટ ગીતો આપનાર અને ઘણાં પોપ્યુલર એવોર્ડ્સ પોતાના નામે કરી ચૂકેલો અરિજીત આજકાલ તેના નવા ફ્લેટ્સને લઈને ચર્ચામાં છે. એક રિપોર્ટ મુજબ, સિંગર અરિજીત સિંહે એકસાથે 4 ફ્લેટ ખરીદી લીધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ