બોલિવૂડ / સોનૂ નિગમના સપોર્ટમાં આવ્યો અદનાન સામી, કહ્યું-તેને એકલો છોડી દો

Singer adnan sami comes in support on sonu nigam said kindly leave him alone

સિંગર સોનુ નિગમ એકવાર ફરી ચર્ચામાં છે. 3 વર્ષ પહેલાં તેણે અઝાનને લઈને નિવેદન આપ્યું હતું. જે આજ સુધી તેનો પીછો નથી છોડી રહ્યું. એ નિવેદનને લઈને એકવાર ફરી તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. સોનુ નિગમ હાલ દુબઈમાં છે. ત્યારે ધરપકડ અંગે હેટર્સે દુબઈ પોલીસનો સંપર્ક કર્યો છે. આ દરમિયાન અદનાન સામી સોનુ નિગમના સપોર્ટમાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ