આંતરરાષ્ટ્રીય / સિંગાપોર-વિયેતનામ પહોંચ્યો ખતરનાક કોરોના વાઈરસ

 Singapore-Vietnam reaches dangerous corona virus

ચીનના વુહાન શહેરથી કોરોના વાઈરસનો ચેપ ફેલાવા લાગ્યો છે અને હવે તે પાડોશી દેશ સિંગાપોર અને વિયેતનામ સુધી પહોંચી ગયો છે. ચીનમાં આ જીવલેણ વાઈરસથી મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા વધીને ૨૫ થઈ જતાં તંત્ર દોડતું થઈ ગયું છે. સરકારે પુષ્ટિ કરી છે કે ૮૫૦થી વધુ લોકો કોરોના વાઈરસથી પીડિત છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ