નિર્ણય / હવે આ બે દેશોમાં ભારતીયોને જવાની અપાઈ મંજૂરી, આ નિયમોનું કરવું પડશે પાલન

singapore reduce stay home notice for indian

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર દરમ્યાન ઘણા દેશોએ ભારતીય યાત્રીઓ માટે સફર કરવા માટે કડક નિયમો લાગુ પાડવામાં આવ્યા હતા, પણ હવે બીજી વાર સમીક્ષા કર્યા બાદ ઘણી બધી છૂટ આપવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ