સાવધાન / લાંબા સમય સુધી સિંધાલુણ ખાવાથી થાય છે આ ગંભીર બિમારી, જાણો ઉપયોગ કરવાની યોગ્ય રીત

sindhalun pink himalayan salt side effects health tips

આજકાલ લોકો ખાવામાં રોક સોલ્ટ એટલે કે સિંધાલુણનો ઉપયોગ કરવા લાગ્યા છે. સિંધવ મીઠું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી નુકસાન પણ થઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ