મુશ્કેલી / બટાકા બાદ હવે ડુંગળીના ભાવ ગૃહિણીઓને રડાવશે, 1 મહિનામાં ડબલ થઈ કિંમત

since 8 august average trade prices of onion doubled in the last month

કોરોના સંકટમાં સામાન્ય માણસની મુશ્કેલીઓનો પાર નથી. રોજની જિંદગીમાં હવે શાકની કિંમતો સાતમા આસમાને પહોંચી છે. રિટેલમાં 15-20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી ડુંગળીની કિંમતો હવે 35-40 રૂપિયે પ્રતિ કિલો પહોંચી છે. કારોબારીઓનું કહેવું છે કે હવે બટાકા બાદ ડુંગળીના ભાવ રોવડાવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ