રેસિપી / સ્વાદ સાથે ભૂખ સંતોષે છે આ સ્વાદિષ્ટ ગુજરાતી કોર્ન ઉપમા, નાસ્તામાં કરી લો ટ્રાય

Simple Recipe Of Tasty Gujarati Dish Corn Upma for Nasta

ગુજરાતી ઘરમાં સામાન્ય રીતે નાસ્તામાં રવા ઉપમા બનતો હોય છે. પરંતુ શું તમે કોર્ન ઉપમા ચાખ્યો છે? જો ના તો આજે જ ચાખવાનો મોકો તમને મળશે. કારણ કે હવે તમે તમારા રસોડે માણી શકો છો ટેસ્ટી કોર્ન ઉપમા. તમે એકનો એક ઉપમા ખાઈને કંટાળ્યા છો તો તમે આ ટ્વિસ્ટ ટ્રાય કરી શકો છો. આ નવી ફ્લેવરનો ઉપમા તમને અલગ ટેસ્ટ આપશે અને તમને મજા પણ આવશે. હાલમાં શિયાળાની સીઝન ચાલી રહી છે ત્યારે તમે આ ટેસ્ટી ઉપમાને કોઈ પણ સમયે ટ્રાય કરી શકો છો. તે હેલ્ધી હોવાની સાથે તમારી ભૂખને પણ સંતોષે છે. તો જાણી લો સરળ રેસિપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ