રેસિપી / શિયાળામાં બનાવી લો સૌના મોઢામાં પાણી લાવી દેતો આ ટેસ્ટી હલવો, આપે છે અનેક ફાયદા

Simple Recipe For Carrot Halwa in Winter Season

શિયાળામાં તમામ પ્રકારના પોષણયુક્ત ફ્રૂટ્સ અને શાકભાજી સરળતાથી મળી રહે છે. હવે માર્કેટમાં જાઓ તો તમને પ્રમાણમાં સારા કહી શકાય તેવા લાલ ગાજર જોવા મળે છે. જો શિયાળાનો ગાડરનો હલવો ટેસ્ટ નથી કર્યો તો આ રેસિપીથી આજે જ કરી લો પ્લાન. તે હેલ્થ માટે બેસ્ટ હોય છે અને ટેસ્ટમાં નાના મોટા સૌને ભાવે તેવી વાનગી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ