VTV Pathshala / સાદું વ્યાજ Simple Interest આ shortcuts કામમાં લાગશે

GPSCની ક્લાસ 1-2-3ની પરીક્ષાઓમાં ગણિતને અઘરો પણ રોકડિયા માર્કનો વિષય કહેવાય છે. આ વિષયને શીખવા માટેનું સૌથી મોટું પાસું સમય મર્યાદા છે. સહેલો દાખલો પણ જો સમયસર નહિ થાય તો માર્ક્સ ગુમાવવાનો વારો આવશે. તો આવો શીખીએ કે Simple Interest એટલે સાદું વ્યાજ વિષયના દાખલા શોર્ટકટ પદ્ધતિથી કેવી રીતે સેકન્ડોમાં સોલ્વ કરવા

બ્રેકિંગ ન્યૂઝ