લાલ 'નિ'શાન

કામની વાત / 10માંથી અપનાવી લો કોઈ 1 ટ્રિક, સસ્તામાં ફટાફટ ભાગશે ઘરમાંથી ગરોળી

Simple Home Remedies to Get Rid of Lizards from Home

દિવાળીની સીઝન નજીક આવી રહી છે. આ સમયે તમે સફાઈનું કામ પણ હવે શરૂ કર્યું હશે. સફાઈની સાથે જો તમે ગરોળી ભગાડવાના ઉપાય પણ શોધી રહ્યા છો તો આ ટિપ્સ તમારી મદદ કરશે. આ નાના ઉપયોગની મદદથી તમે તમારા ઘરમાંથી સરળતાથી ગરોળીને દૂર કરી શકો છો. જાણો ઘરની કઈ ચીજોનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે તો લાભ મળે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ