Team VTV07:25 PM, 13 Dec 19
| Updated: 03:54 PM, 06 Oct 20
મિત્રો હવે આપણે સાદો ભવિષ્ય કાળ જોઈ રહ્યા છીએ. સાદો ભવિષ્ય કાળ ઓળખવો ખૂબ સરળ છે અને અહી આપણે એક સરળ ટેકનીક થી કોઈ પણ ગુજરાતી વાક્યમાં સાદો ભવિષ્ય કાળ વપરાયો છે કે નહિ અને એને અંગ્રેજીમાં કેવી રીતે વાક્યમાં ફેરવવો એ આજે શીખીશું.