Diwali 2020 / ધનતેરસે સોનું ખરીદતા જો જો છેતરાતા! જાણી લો ફ્રોડથી બચવાની 10 TIPS

 Simple Checking Tips for Pure Gold Before you Buy on Diwali 2020

આજે ધનતેરસનો પવિત્ર તહેવાર છે અને સાથે લક્ષ્મીજીની પૂજા માટે સોનું ખરીદવાની ખાસ પરંપરા છે. પરંતુ માર્કેટમાં અસલી અને નકલી બંને સોના મળી રહ્યા છે. જો તમે સોનાની ખરીદી કરો છો તો જાણી લો કે કઈ સરળ રીતે તેને ચેક કરી શકાશે કે તે અસલી છે કે નકલી. જો તમે આ સરળ ચેકિંગ ટિપ્સ અપનાવશો તો તમે તેને સરળતાથી યોગ્ય રીતે ખરીદી શકો છો. સેકંડ્સમાં તમે જાણી શકશો કે તમે અસલી સોનું ખરીદી રહ્યા છો કે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ