Simi Garewal Nude Scene: સિમી ગ્રેવાલે 1972માં રિલીઝ થયેલી ફિલ્મ 'સિદ્ધાર્થ'માં ન્યૂડ સીન આપીને તહેલકો મચાલી દીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બોલિવુડ ઈતિહાસનો પહેલો ન્યૂડ સીન હતો.
70ના દાયકામાં આ અભિનેત્રીએ આપ્યા ન્યૂડ સીન
બોલિવુડ ઈતિહાસનો હતો પહેલો ન્યૂડ સીન
1972માં રિલીઝ થઈ હતી આ ફિલ્મ
ઓનસ્ક્રીન ન્યૂડ સીન આપવાથી આજે પણ બોલિવુડ એક્ટ્રેસ ખચકાય છે તો વિચારો કે 70ના દશકમાં શું સ્થિતિ થઈ હશે? આ એ સમય હતો કે જ્યારે એક્ટ્રેસ સાડી અને ડ્રેસ પહેરતી હતી. અહીં સુધી કે ઓનસ્ક્રીન બિકિની પહેરવાતી પણ એક્ટ્રેસ બચતી હતી.
જોકે આ સમયમાં એક એવી એક્ટ્રેસ પણ હતી જેણે ઓનસ્ક્રીન ન્યૂડ સીન આપીને બોલિવુડમાં તહેલકો મચાલી દીધો હતો. અમે વાત કરી રહ્યા છીએ એક્ટ્રેસ સિમી ગ્રેવાલની જે બોલિવુડ ફિલ્મોમાં પોતાના બોલ્ડ સીનને લઈને ચર્ચામાં રહી ચુકી છે.
'મેરા નામ જોકર'માં આપ્યો હતો સેન્સેશનલ સીન
તમને જણાવી દઈએ કે સિમી ગ્રેવાલે ફિલ્મ 'મેરા નામ જોકર'માં એક સેન્સેશનલ સીન આપ્યો હતો. રાજ કપૂરની આ ફિલ્મમાં સિમીને ઝાડની પાછળ કપડા બદલતા બતાવવામાં આવી હતી. આ સીનની ખૂબ જ ચર્ચા પણ થઈ હતી કારણ કે 70ના દશકમાં આવો સીન આપવો ખૂબ જ બોલ્ડ મૂવ માનવામાં આવતો હતો.
ફિલ્મ સિદ્ધાર્થમાં આપ્યા હતા ન્યૂડ સીન
'મેરા નામ જોકર' બાદ સિમી ગ્રેવાલે વર્ષ 1972માં રિલીઝ થયેલી ફિલ્મ 'સિદ્ધાર્થ'માં ન્યૂડ સીન આપીને તહેલકો મચાવી દીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બોલિવુડ ઈતિહાસનો પહેલો ન્યૂડ સીન હતો અને તેમના હાથ ફોલ્ડ હતા.
ત્યાં જ આ સીનને ઘણી ચર્ચિત ઈંગ્લિશ મેગેઝીન્સમાં પણ જગ્યા મળી હતી જેના કારણે ખૂબ વિવાદોમાં આવી હતી. કહેવાય છે કે તેના કારણે આ ફિલ્મ ભારતમાં બેન પણ કરવામાં આવી હતી.