દુઃખદ / મલાઈકા અરોરા પર તૂટી પડ્યો દુઃખનો પહાડ, તેના નજીકના વ્યક્તિનું થયું નિધન

 Simar Dugal Passes Away And Malaika Arora Share Heartfelt Note On Her Friend Demise

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેના ફેશન અને ડ્રેસિંગ માટે હમેશાં ચર્ચામાં રહે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, તેની આ સ્ટાઈલ પાછળ કેટલાય લોકોની મહેનત છુપાયેલી છે. મલાઈકાના સ્ટાઈલિશ ડ્રેસિસથી લઈને ફેશનબુલ લુક્સ માટે મલાઈકાના તૈયાર થવાથી લઈને તેની સુંદર ડ્રેસિસ બનાવવાની જવાબદારી તેની સ્ટાઈલિસ્ટની સાથે ડિઝાઈનર પર પણ હોય છે. આવી જ એક જાણીતી ફેશન ડિઝાઈનર સિમર દુગ્ગલ પણ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ