મોટા સમાચાર / અમેરિકાની આ કંપની રિલાયન્સ રિટેલમાં 7500 કરોડમાં આટલા પર્સન્ટ ભાગીદારી ખરીદશે

silver lake invests 7500 crore in mukesh ambanis reliance retail ventures

અમેરિકાની ખાનગી ઈક્વિટી ફર્મ સિલ્વર લેક પાર્ટનર્સે રિલાયન્સ સમૂહની કંપની રિલાયન્સ રિટેસમાં 1.75 ટકાની ભાગીદારી ખરીદી છે. આ ડિલ 7500 કરોડ રુપિયામાં થયો છે. રિલાયન્સે બુધવારે જાહેર કરેલા નિવેદનમાં આ જાણકારી આપી હતી. રોકાણ રિલાયન્સ રિટેલના 4.21 લાખ કરોડના મુલ્યાંકન પર કરવામાં આવશે. દુનિયાની સૌથી મોટી પ્રોદ્યોગિકી કંપની સિલ્વર લેકે આ પહેલા અરબપતિ બિઝનેસમેન મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડના ડિઝિટલ એકમ, જિયો પ્લેટફોર્મસ લિમિટેડમાં પણ રોકાણ કર્યુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ