તૈયારી / રિલાયન્સ ગ્રુપમાં વધુ એક કંપની રૂ.7300 કરોડનું રોકાણ કરવાની તૈયારીમાં

silver lake invest mukesh ambani led reliance retail reliance jio

રિલાયન્સ રિટેલની કુલ વેલ્યૂ 57 અરબ ડોલર નક્કી કરાઈ છે અને કંપનીએ પોતાના 10 ટકા નવા શેરને વેચવાનો વિચાર કર્યો છે. અત્યાર સુધી સિલ્વર લેક કે રિલાયન્સની તરફથી આ રોકાણ વિશેની કોઈ માહિતી આપવામાં આવી નથી. સિલ્વર લેક રિલાયન્સ રિટેલમાં 7300 કરોડ રૂપિયાના રોકાણની તૈયારી કરી રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ