યુટિલિટી ટિપ્સ / સરળ ઘરેલૂ ઉપાયોથી ચમકાવી લો ચાંદીના વાસણ અને જ્વેલરી

silver jewelry is black so follow these 5 home remedies to shine

ગુજરાતમાં ભાગ્યે જ કોઈ એવું ઘર હશે કે જ્યાં ચાંદીના વાસણો ન હોય કે પછી કોઈ જ્વેલરી ન હોય. ચાંદીની ચીજો વાપરવાના કારણે તે કાળા પડી જાય છે. જેના કારણે તેનો ઉપયોગ કરવાનું છોડી દેવામાં આવે છે. જો તમને કેટલાક ઘરેલૂ ઉપાય આપી દેવામાં આવે તો તે નવા જેવા ચમકી જાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ