બજાર / સોનાની વાયદા કિંમતમાં ઘટાડો નોંધાયો, જાણો કેટલા થયા સોના- ચાંદીના ભાવ

silver gold price today 9 december latest price gold mcx prices today fall sharply silver rates

કોરોનાની રસી પર સકારાત્મક સમાચારોથી વિશ્વભરમાં ઈક્વીટી બજારોના અનુરુપ આજે ભારતમાં સોના- ચાંદીની વાયદા કિંમત ઘટી ગઈ છે. એમસીએક્સ પર ફેબ્રુઆરીમાં સોના વાયદા 0.6 ટકા ઘટીને 49815 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ. જ્યારે ચાંદી વાયદા 1.2 ટકા ઘટીને 64,404 રુપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ. ગત સત્રમાં સોના 0.2 ટકાથી વધારે હતો જ્યારે ચાંદીના ભાવ 0.6 ટકા થઈ ગયા છે.

બ્રેકિંગ ન્યૂઝ