બજાર / આજે મોંઘો થયો સોના-ચાંદીનો વાયદો, વૈશ્વિક સ્તર પર આટલો રહ્યો ભાવ, જાણો કેટલે પહોંચી કિંમત

silver gold price today 2 november 2020 latest price gold mcx price rise above rs 50750 ahead of us polls

3 નવેમ્બરે અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામની અનિશ્ચિતતાના કારણે સોમવારે સવારે કારોબાર દરમિયાન સોના-ચાંદીનો વાયદાની કિંમતમાં તેજી આવી છે. એમસીએક્સ પર સોનાનો વાયદો ભાવ 0.12 ટકા એટલે કે 61 રુપિયા વધીને 50, 760 રુપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. ચાંદીની વાત કરીએ તો આ 1.12 ટકા એટલે કે 682 રુપિયા વધીને 61, 547 રુપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ