વિશેષ મહત્વ / છોકરીઓ પગમાં કેમ પહેરે છે ચાંદીની પાયલ? ધાર્મિક સાથે વૈજ્ઞાનિક કારણ પણ જાણી લો

silver anklets why indian women wear payal for health benefits

ચાંદીની પાયલ અને પગમાં પહેરવામાં આવતી રિંગને ભારતીય મહિલાઓના પતિ સાથે જોડીને જોવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે પાયલ પગની સુંદરતાને તો વધારે છે. પરંતુ તેની અસર આરોગ્ય પર પણ સકારાત્મક રીતે થાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ