સાવચેતી રાખજો / ડાયાબિટીસના દર્દીઓને આવી શકે છે સાઇલેન્ટ હાર્ટ ઍટેક, જાણો શું કહે છે એક્સપર્ટ્સ

silent heart attack can happen to diabetic patients know what experts

એવુ અનુમાન લગાવવામાં આવ્યું છે કે 50 થી 60 ટકા સુધી ડાયાબિટીસના દર્દીઓને હાર્ટની બિમારીઓ થઇ શકે છે. હાઈ બ્લડ શુગરવાળા ડાયાબિટીસના દર્દીઓમાં હાર્ટ બિમારીઓનુ જોખમ વધારે હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ