કોરોના સંકટ / ભારતના આ એકમાત્ર કોરોનામુક્ત રાજ્યમાં સામે આવ્યો કોવિડ-19નો પહેલો કેસ

Sikkim reports first case of coronavirus

દુનિયાભરમાં કોરોના વાયરસ મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે દેશનું એકમાત્ર રાજ્ય જ્યાં અત્યાર સુધી કોવિડ-19 નો કેસ જોવા મળ્યો નહોતો ત્યાં પણ પહેલો કેસ નોંધાયો છે. દેશના સિક્કિમમાં શનિવારના રોજ પહેલો કેસ સામે આવ્યો છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં અનુસાર રાજ્યમાં કોરોનાવાયરસનો સંક્રમિત વ્યક્તિ 25 વર્ષનો વિદ્યાર્થી છે અને હાલમાં જ દિલ્હીથી પરત ફર્યો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ