ફૂલો / સિક્કિમના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય ફ્લાવર ફેસ્ટિવલમાં મેળવો ફરવાનો અસલી આનંદ

sikkim international flower festival gangtok travel tourism

ગંગટોકમાં યોજાઇ રહેલો આંતરરાષ્ટ્રીય ફ્લાવર ફેસ્ટિવલ સિક્કિમનો સૌથી મોટો ફ્લાવર ફેસ્ટિવલ શરૂ થઇ ચૂક્યો છે. જેનુ આયોજન સિક્કિમ સરકાર દ્વારા કરવામાં આવે છે. આતંરરાષ્ટ્રિય ફ્લાવર ફેસ્ટિવલ છે તો સમજી શકો છો કે તેમા કેટલા પ્રકારના ફૂલોની વેરાઇટી જોવા મળશે. દર વર્ષે તેને જોવા મોટી સંખ્યામાં દેશ-વિદેશથી સહેલાણીઓ ઉમટી પડે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ