અદભુત / ન્યૂરો સાયન્ટિસ્ટ શીખની પચરંગી પાઘડી ચર્ચામાં, ઓબામાએ કર્યા વખાણ

Sikh man's rainbow turban impresses Barack Obama

અમેરિકાનાં ન્યૂરો સાયન્ટિસ્ટ જીવનદીપ કોહલીની સતરંગી પાઘડીની સોશિયલ મીડિયા પર ચર્ચા થઇ રહી છે. આ વર્ષે પ્રાઇડ ઓફ મન્થના સેલિબ્રેશન સમયે તેમણે રેમ્બોવાળી પાઘડી પહેરીને ફોટો ટ્વિટ કર્યો હતો. બરાક ઓબામાએ જીવનદીપનાં વખાણ કરતાં કહ્યું કે તમારી પાઘડી ખૂબ જ સુંદર લાગે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ