હેલ્થ / આ 5 લક્ષણો જણાવે છે તમે પી રહ્યા છો વધારે પાણી, બની શકે જોખમી

Signs You are Drinking Too Much Water

શરીરને હાઇડ્રેડ રાખવા માટે પાણી ખુબ જ જરૂરી છે. પાણી પીવાથી આપ સ્વસ્થ્ય રહો છો. પરંતુ વધારે પાણી પીવાની આદત આપના માટે જોખમી બની શકે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે સ્વસ્થ જીવનશૈલી માટે એક દિવસમાં 9થી 13 કપ પાણી પર્યાપ્ત છે. પાણીની આટલી માત્રા આપને હાઇડ્રેડ રાખી શકે છે. પરંતુ જો આપ તેથી વધારે પાણી પીવો છો તો તેના દુષ્પરિણામ પણ આવી શકે છે. એવામાં હંમેશા યાદ રાખવું કે જો તમને તરસ લાગતી નથી તો બીનજરૂરી પાણી ન પીવું જોઇએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ