સાવધાન / બાળકોમાં સૂકી ખાંસી, ડાયેરિયા સહિતની આ તકલીફો હોય તો તરત જ ચેતજો, હોઈ શકે છે કોરોના

Signs & Symptoms of Coronavirus in children

બાળકોમાં કોરાના વાઇરસનું સંક્રમણ થતા ડાયેરિયા સાથે તાવ પણ આવે છે. ચીનના બાળકોમાં આવા ઘણાં કેસ મળી આવ્યા છે. આ દાવો ચીનમાં સંશોધન કરી રહેલા બાળરોગ નિષ્ણોતોએ પોતાના રિસર્ચમાં કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ