સંકેત / નિર્મલા સીતારમણે કહ્યું ઇકોનોમીમાં સૂધાર થશે, GDPને લઇને આપ્યું આ મોટું નિવેદન

Signs of revival in economy growth in current year may be negative nirmala sitharaman

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે કહ્યું હતું કે અર્થવ્યવસ્થામાં હવે સુધારાના સંકેતો જોવા મળી રહ્યા છે. જો કે આ સાથે તેમણે કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં કુલ સકલ ઘરેલુ ઉત્પાદન (GDP)નો વિકાસ દર ઘટાડો આવશે અથવા શૂન્યની નજીક હશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ