સારા સમાચાર / ખુશખબર : દેશમાં પહેલીવાર હર્ડ ઈમ્યૂનિટીના સંકેત મળ્યા, શું કોરોના સંક્રમણની સાંકળ તુટશે? જાણો વૈજ્ઞાનિકોએ શું કહ્યું...

signs of covid 19 herd immunity seen in small pune population

ભારતમાં કોરોના વાયરસના વધતા સંક્રમણની વચ્ચે એક નવી જાણકારી સામે આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પુણામાં લગભગ 85 ટકા લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ હર્ડ ઈમ્યૂનિટી બની ગઈ છે. સીધા શબ્દોમાં કહીએ તો આ તમામ લોકોમાં કોરોના સામે લડવાની ક્ષમતા વિકસિત થઈ ગઈ છે. આ વર્ષના સીરો સર્વેમાં ખુલાસો થયો છે કે કેટલાક વિસ્તારમાં મોટાભાગના લોકો પહેલાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ