ઉપચાર / આખા દિવસમાં આટલીવાર યૂરિન કરો છો તો તમારી કિડની સ્વસ્થ છે, જાણો કિડનીમાં પ્રોબ્લેમ હોવાના સંકેત અને ઉપાય

Signs and remedies for Healthy Kidneys

કિડની શરીરનો કચરો યૂરિન વાટે બહાર કાઢવાનું કામ કરે છે. જોકે એ ઉપરાંત પણ એ શરીરમાં ખૂબ જ મહત્વનાં કહેવાય એવાં કામો કરે છે. લોહીનું શુદ્ધિકરણ કરવામાં, શરીરમાં ખનિજ-ક્ષારોનું નિયમન કરવામાં, શરીરમાં પ્રવાહીની માત્રાનું નિયમન કરવામાં, લોહીમાંનાં રક્તકણોના ઉત્પાદનમાં પણ કિડની મદદ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ