ધર્મ / શિવ મહાપુરાણનું છે અદ્ભુત 'માહાત્મ્ય'

significance of shiva purana

શિવ મહાપુરાણની કથા એ ભગવાન શિવ તરફની યાત્રાનો પ્રારંભ છે. ભગવાન શિવનાં દર્શનની કથા છે. જે મન અને શરીરના રોગોને દૂર કરી શાશ્વત શાંતિનો અનુભવ કરાવનાર છે. શિવકથા સાંભળતાં પહેલાં બુદ્ધિ અને અહંને પોતાનાથી અળગાં રાખીને સાંભળવાથી જ તેમાં સમાયેલા તથ્‍યો સમજી શકાય છે. તૂટતી જતી સમાજ વ્‍યવસ્‍થાને જોડવાનો રામબાણ ઇલાજ ભગવાન શિવનાં ચરિત્રની કથા એટલે શ્રી શિવ મહાપુરાણની કથા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ