Why Ne Kaho Bye / લાભ પાંચમે આટલું કરજો, સમૃદ્ધિ અને સફળતા તમારી હશે

લાભ પાંચમને સૌભાગ્ય લાભ પાંચમ પણ કહે છે. જે મોટાભાગે ગુજરાતમાં ઉજવાય છે. આ દિવાળીનો અંતિમ દિવસ હોય છે. સૌભાગ્યનો મતલબ હોય છે સારુ ભાગ્ય અને લાભનો મતલબ છે સારો ફાયદો. તેથી આ દિવસને ભાગ્ય અને સારા લાભનો દિવસ માનવામાં આવે છે. તેવામાં હવે આ લાભ પાંચમે આટલું કરશો તો સમૃદ્ધિ અને સફળતા તમારી હશે. આ અંગે જાણવા જુઓ Why ne kaho Bye with Ami Modi...

બ્રેકિંગ ન્યૂઝ