Why ne kaho Bye / કાળી ચૌદશે ચાર રસ્તા પર પગ પડે તો...

દિવાળીમાં અગિયારસથી શરુ કરીને દેવદિવાળી સુધી જુદા જુદા દિવસે જુદી જુદી વિધિથી તહેવાર ઉજવવામાં આવે છે ત્યારે કાળી ચૌદસનું તેમાં આગવું મહત્વ છે, આ સિવાય તેના વિશે કેટલીક ગેરમાન્યતાઓ પણ પ્રવર્તે છે ત્યારે જો તમને પણ આવા કોઈ સવાલ મૂંઝવતા હોય તો જુઓ Why ne kaho Bye with Ami Modi

Loading...
બ્રેકિંગ ન્યૂઝ