નવરાત્રિ 2019 / જાણો કોણે કરી નવરાત્રિ પર્વની ઉજવણીની શરૂઆત, શું છે મહાત્મય?

Significance and history behind the festival

નવરાત્રી હિન્દુ ધર્મનો મુખ્ય તહેવારોમાંથી એક છે. 9 દિવસ ચાલનાર આ તહેવારમાં માં દુર્ગાના 9 રૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીનો શાબ્દિક અર્થ નવ રાતોનો સમૂહ હોય છે. દરેક દિવસે માં અંબેના 9 અલગ-અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ