એલર્ટ / ગુજરાતમાં દરિયો ગાંડોતૂર: 10થી વધુ બંદરો પર 3 નંબરનું સિગ્નલ, 40થી 60 કિમીની ઝડપે પવન ફુંકાય તેવી શક્યતા

Signal number 3 at Gujarat ports due to low-pressure in Arabian Sea

ગુજરાતના કેટલાંક બંદરો પર તંત્રએ 3 નંબરનું સિગ્નલ આપતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. સાથે 40થી 60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની પણ આગાહી કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ