ગુજ'રાજ'2022 / ગુજરાતની આ બેઠક પર સીદી સમાજનાં લોકોનું અનોખા અંદાજમાં મતદાન, તસવીરો જોઇને દંગ રહી જશો

Sidi voters voted in Madhupur Talala

તાલાલાના માધુપુરમાં ‘વસુધૈવ કુંટુંબકમ્’ની ભાવના સાથે તૈયાર કરવામાં આવેલાં મતદાન મથક પર આફ્રિકાથી આવીને વસેલા સીદી સમુદાયના મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ