ઈમોશનલ / સદી ફટકારીને રડી પડ્યો ક્રિકેટર, મુસેવાલાની સ્ટાઇલમાં કરી ઉજવણી, રણજી ફાઇનલનાં ભાવુક દ્રશ્યો

sidhu musewala sarfaraz khan crying after scoring century in ranji trophy

મુંબઈના બેટર સરફરાજ ખાન રણજી ટ્રોફીમાં ધમાકેદાર ફોર્મમાં છે. મધ્ય પ્રદેશ સામે રમાયેલ ફાઈનલ મુકાબલામાં આ ખેલાડીએ આ સિઝનની ચોથી સદી ફટકારી છે. સદી ફટકાર્યા બાદ સરફરાજ ઘણા ઈમોશનલ થયા હતા અને રડી પડ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ