BIG NEWS / પંજાબી સિંગરની અંતિમ યાત્રા: પોતાના વ્હાલસોયાની અંતિમ ઘડી જોઈ માતા ધ્રૂસકેને ધ્રૂસકે રડવા લાગ્યા

sidhu moosewala last rites live updates

પંજાબના જાણીતા ગાયક અભિનેતા અને કોંગ્રેસના નેતા સિદ્ધુ મુસેવાલાની રવિવારે એક ગેંગસ્ટર દ્વારા હત્યા કરી દેવામા આવી હતી.સિદ્ઘુ મુસેવાલાના અંતિમ સંસ્કાર તેના પૈતૃક ગામ મૂસામાં કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ