ધરપકડ / સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા, સૌથી નજીકથી ગોળી મારનાર શૂટર અંકિત સિરસા ઝડપાયો

sidhu moose wala murder update shooter ankit sirsa arrested by delhi police

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાને ગોળી મારનારા શૂટર અંકિત સિરસાની ધરપકડ કરી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. શૂટરની સાથે તેના વધુ એક સાથીની પોલીસે ધરપકડ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ