સોંગ રીલીઝ / સિદ્ધુ મુસેવાલાનાં મૃત્યુ પછી પહેલું ગીત થયું રીલીઝ, ગણતરીનાં કલાકોમાં 1.5 કરોડ લોકોએ જોઈ નાખ્યું, નંબર વન પર થયું ટ્રેન્ડ

sidhu moose wala last song syl satluj yamuna got millions views watch video

મુસેવાલાના બાકી ગીતોની જેમ તેનું SYL ગીત પણ પેપી ટ્યુન્સની સાથે રિલીઝ થઈ ગયું છે. લોકો સિદ્ધૂની યાદમાં આ ગીતને વારંવાર જોઈ રહ્યા છે. યુટ્યુબ પર 16 કલાક પહેલા રિલીઝ થયેલા આ ગીત પર 1 મિલિયન કમેન્ટ્સ, 2.2 મિલિયન લાઈક્સ, 14 મિલિયન વ્યૂસ છે. 

બ્રેકિંગ ન્યૂઝ