VIRAL / લ્યો બોલો, જનતા કફર્યૂની વચ્ચે આ એક્ટરે યોજી પાર્ટી, વેન્યૂ સાંભળીને ચોંકી જશો

Sidharth Shukla Invites An Epic Party During Janta Curfew Coronavirus Outbreak

દેશભરમાં જનતા કફર્યૂની અસર જોવા મળી રહી છે. જે રોડ દિવસ દરમિયાન ધમધમતા જોવા મળે છે, ત્યાં કંઇ જ જોવા નથી મળી રહ્યુ. લોકો ઘરમાં રહીને પરિવારની સાથે સમય વીતાવી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ