વાયરલ / છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં Sidharthએ આ લોકોને કહ્યું હતું Thank You, જોઈને ફેન્સ થયા ભાવુક

sidharth shukla death tv actor sidharth shukla last post on instagram and twitter

બિગ બોસ 13ના વિજેતા રહેલા સિદ્ધાર્થ શુક્લાનું ગુરૂવારે 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી નિધન થયુ છે. સિદ્ધાર્થ શુક્લાની મોતથી દરેક લોકો હેરાન છે અને આ દરમ્યાન સિદ્ધાર્થની ઈન્સ્ટાગ્રામની અંતિમ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ