વિવાદ / સુશાંતના કાર્ડથી વસ્તુઓ ખરીદતી હતી રિયા, સિદ્ધાર્થ પિઠાણીનો ચોંકાવનારો ખુલાસો

sidharth pithani speaks up about rhea used sushant's card

સુશાંતના કાર્ડમાંથી પૈસા ખાલી કરવાનું કામ રિયા ચક્રવર્તી કરતી હતી આ નિવેદન છે સુશાંતના ખાસ મિત્ર સિદ્ધાર્થ પિઠાણીનું. એક ન્યૂઝ ચેનલમાં આપેલા ઇન્ટરવ્યૂમાં સિદ્ધાર્થે કેટલાક ખુલાસા કર્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ