બોલિવુડના શાહી લગ્ન / 'ભવોભવના બંધન'માં બંધાયા 'પ્રેમીપંખીડા' કિયારા-સિદ્ધાર્થ, જૈસલમેરના પેલેસમાં રજવાડી ઠાઠમાં કર્યા લગ્ન

Sidharth Malhotra-Kiara Advani's wedding

રાજસ્થાનના જૈસલમેરના સુર્યગઢ પેલેસમાં બોલીવુડના 'પ્રેમીપંખીડા' કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં શાહી અંદાજમાં લગ્ન કરી લીધા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ