બોલિવૂડ / લગ્નમાં કિયારા અને સિદ્ધાર્થે પહેરેલા કપડાં જોઈને આંખો અંજાઈ જશે, ટીકી રહેશે નજર, જાણો કેવા પહેર્યાં

sidharth malhotra kiara advani wedding off white silver pink sherwani lehenga know costume

રાજસ્થાનના જૈસલમેરના સૂર્યગઢ પેલેસમાં આ કપલના લગ્ન થયા છે. હવે સિદ્ધાર્થ અને કિયારાના લગ્નને લઈ મોટુ અપડેટ સામે આવ્યું છે. જેન લઈ અમે કપલના વેડિંગ કોસ્ચ્યુમને લઈ મોટી જાણકારી તમને આપવા જઈ રહ્યા છીએ.

બ્રેકિંગ ન્યૂઝ