રોયલ વેડિંગ / 'અમારું કાયમી બુકિંગ થઈ ગયું', બોલિવુડ લવબર્ડ કિયારા-સિદ્ધાર્થના લગ્નની પહેલી તસવીર આવી સામે

Sidharth Malhotra and Kiara Advani share first official wedding pics

બોલિવુડ લવબર્ડ્સ કિયારા-સિદ્ધાર્થના જૈસલમેરના સુર્યગઢ પેલેસમાં થયેલા લગ્નની પહેલી તસવીર સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ