Watch Video / બોલિવૂડનું આ નવું કપલ ચર્ચાના ચગડોળે ચડ્યું, આફ્રિકામાં હોલિડે એન્જોય કરીને ફર્યા પાછાં

Sidharth Malhotra and Kiara Advani make it official as they holiday together

છેલ્લા કેટલાક દિવસોથી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી વચ્ચેના સંબંધો અંગે અટકળો ચાલી રહી છે. હવે નવા વર્ષની શરૂઆતમાં એવું લાગે છે કે, તેમના રિલેશન પર મહોર લાગી રહી છે. શુક્રવારે સવારે બંને એક સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. કિયારા એરપોર્ટ પર પાપારાજીને જોઈને એકદમ નર્વસ દેખાઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ