ફેશન / ગર્લ્સ, ટાઇટ જીન્સ પહેરવાનો શોખ છે? તો ચેતી જજો

Side Effects of Tight Jeans

છેલ્લા ઘણા સમયથી ફેશન વર્લ્ડમાં ટાઇટ જીન્સ પહેરવાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. મોટાભાગની છોકરીઓ ટાઇટ જીન્સ પહેરવાનું પસંદ કરે છે. પણ શું તમને ખબર છે ટાઇટ જીન્સ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે? 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ