થોડુ ધ્યાન રાખો / અલર્ટ! દવા લેતા સમયે મોટા ભાગના લોકો કરે છે આ ભૂલ, રિકવરીમાં આવશે સમસ્યા

side effects of taking medicine with tea

બીમાર થવાથી ડૉકટરની પાસે જવાથી ડૉકટર દવા આપે છે. લોકો આ દવાને એવા વિશ્વાસની સાથે ઘર લાવે છે કે જેને ખાઈને તમે સાજા થઇ જશો. પરંતુ ઘણી વખત દવાઓ ખાધા બાદ પણ અસર થતી નથી અથવા બીજી સમસ્યા શરૂ થાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ