નુકસાનકારક / શિયાળામાં વધુ પ્રમાણમાં આદુવાળી ચા પીતા હોવ તો ચેતી જજો, 4 મહિનામાં થઈ જશે આવી તકલીફો

Side Effects Of Excessive Intake Of Ginger Tea in winetr

શિયાળાની સીઝન શરૂ થઇ ગઇ છે ત્યારે આ 4 મહિનામાં મોટાભાગે લોકો આદુવાલી ચા પીવાનું પસંદ કરે છે. જોકે શિયાળાની સીઝનમાં જેની કફ પ્રકૃતિ હોય તેના માટે આદુવાળી ચા ફાયદાકારક રહે છે. પરંતુ શું તમે જાણો છો કે નિયમિત અને વધુ માત્રામાં આદુવાળી ચા પીવી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થઇ શકે છે. આદુ ચાનું વધુ પડતું સેવન ફાયદાને બદલે નુકસાન પણ પહોંચાડે છે. તેથી, જો તમે આદુ ચાના શોખીન છો, આટલું જાણી લેજો.

બ્રેકિંગ ન્યૂઝ